10 લાખથી ઓછી કિંમતમાં દેશની સસ્તી ઈલેક્ટ્રિક કાર કઈ છે?
MG Comet EV
એમજી કોમેટ ઇવી હાલમાં ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. જેની એક્સ-શોરૂમ કિંમત ₹7.50 લાખ છે.
MG Comet EV
એમજી કોમેટ ઇવી ફુલ ચાર્જ પર લગભગ 230 કિમીની રેન્જ આપે છે. તે દૈનિક શહેરી મુસાફરી માટે ઉત્તમ પસંદગી છે.
Tata Tiago EV
ટાટા ટિયાગો ઇવીની શરૂઆતની કિંમત ₹7.99 લાખ છે. બે બેટરી વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
Tata Tiago EV
ટાટા ટિયાગો ઇવીમાં ઝડપી ચાર્જિંગ પણ છે, જે માત્ર 58 મિનિટમાં 10 થી 80 ટકા સુધી બેટરી ચાર્જ કરે છે.
Tata Punch EV
ટાટા પંચ ઇવીની કિંમત ₹9.99 લાખથી શરૂ થાય છે. એક ચાર્જ પર 315 થી 421 કિલોમીટરની રેન્જ આપે છે.
Tata Punch EV
પંચ EV ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને લગભગ 56 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થાય છે.