ગદર 2 બાદ 1.5 વર્ષ પછી સની દેઓલે સિલ્વર સ્ક્રીન પર જાટ ફિલ્મથી વાપસી કરી છે

જાટ ફિલ્મ ગુરુવાર, 10 એપ્રિલ 2025 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી

જાટ સની દેઓલની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની હતી

જાટ ફિલ્મને ગોપીચંદ માલીનેની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે

કમાણીની દ્રષ્ટિએ જાટ ફિલ્મ બીજા દિવસે નિષ્ફળ સાબિત થઈ છે

જાટ ફિલ્મ બીજા અને ત્રીજા દિવસે બોક્સઓફિસ પર કમજોર રહી

જો કે કહેવાય છે કે જાટ ફિલ્મ બીજી ગદર બની શકશે નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home