Aamir Khan બાદ કમલ હસને પણ દાખવી દેશભક્તિ
Thug Life નું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન કરી દીધું
અત્યારનો સમય ઉજવણી માટે યોગ્ય નથી - Kamal Haasan
ઠગ લાઈફ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન Mani Ratnam દ્વારા કરવામાં આવ્યું છે
આમિર ખાને પણ પહલગામ ટેરર એટેક બાદ આવો જ નિર્ણય લીધો હતો
સીતારે જમીન પરની ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ અટકાવી દીધી હતી
અરિજિત સિંઘે પણ ચેન્નાઈ અને અબુધાબીના કોન્સર્ટ પોસ્ટપોન કરી દીધા