સોશિયલ મીડિયામાં અહાન પાંડેએ તસવીરો પોસ્ટ કરી છે

અહાન પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં તે ખૂબ જ હેન્સમ લાગી રહ્યો છે.

આ ફોટાઝમાં, તેણે કાળા અને સફેદ રંગના કોમ્બિનેશન સાથે સૂટ પહેર્યું છે.

આ તસવીરો શેર કરતી વખતે, અહાન પાંડેએ કેપ્શનમાં લખ્યું, 'બધો પ્રેમ હંમેશા અહીં છે'.

અહાન પાંડેના આ લુકને લોકોએ ઘણે પસંદ કર્યો છે.

અહાન પાંડેએ 2025 માં આવેલી ફિલ્મ સૈયારામાં ક્રિશ કપૂરની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી.

પલક તિવારીનો બ્લેક મેજિક, મિરર-વર્ક લહેંગામાં અપ્સરા જેવો અંદાજ

શું તમે જાણો છો? ઉનાળામાં એનર્જી માટે બેસ્ટ છે આ દેશી ડ્રિંક

શું તમે જાણો છો આલ્કલાઈન પાણીના આ રહસ્યો?

Gujaratfirst.com Home