અમદાવાદ કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર 

3292 ચોરસ મીટરના પ્લોટમાં ડીમોલેશન 

Amc ના રિઝર્વ પ્લોટ પર નઝીર વોરાનો કબજો

છેલ્લા 10 થી 12 વર્ષથી નજર વોરા નો ગેરકાયદેસર પ્લોટ પર કબજો હતો 

3292 ચોરસ મીટરના પ્લોટ ઉપર 528 ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું 

અને પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરીને લગ્ન પ્રસંગોમાં ભાડે અપાતો હતો 

નજીર વોરા વિરૂદ્ધ કુલ 29 ગુનાઓ નોંધાયા છે. નવ વાર પાસા અને તડીપારની કાર્યવાહી કરાઈ છે 

29 ગુનાઓ પૈકી લૂંટ, ખાંડણી, હત્યા, હત્યાના પ્રયાસ, ગેરકાયદેસર જમીનોના કબજા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે 

બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ

અમદાવાદના ઈતિહાસમાં પ્લેન ક્રેશની કમનસીબ ઘટના

Ahmedabad Plane Crash : આવતીકાલે રાજકોટ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા

Gujaratfirst.com Home