અમદાવાદ હવામાન વિભાગની આગાહી IPL માટે "વિલન" બનશે
આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વીજળીના કડાકા સાથે સાંજે વરસાદ પડી શકે
આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે
અમદાવાદમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે
હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા