નવરાત્રીના આગમન પહેલાં ગુજરાતમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદના યુવાનોમાં આ વખતે અનોખા અને આકર્ષક ટેટૂનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે.

કેપ્ટન સ્મિત મચ્છરની થીમવાળા ટેટૂ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  

યુવાનોના ટેટૂઝમાં CWG 2030 ની થીમ પણ વિશેષરૂપે જોવા મળી રહી છે.

નેપાળમાં આવેલા પૂર સંબંધિત થીમવાળા ટેટૂઝ પણ ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

પરંપરાગત તહેવાર સાથે આધુનિક ટ્રેન્ડનો અનોખો સંગમ અમદાવાદમાં જોવા મળ્યો છે. 

Devi Chitralekha એ પતિ સાથે મળીને કર્યું Diwali celebration

Kangana Ranaut એ દિવાળીની કરી ભવ્ય ઉજવણી

દિવાળી પર Kumar Vishwas નું ઘર રાજમહેલ જેવું ઝળહળ્યું, જુઓ દીકરીની સુંદર તસવીરો

Gujaratfirst.com Home