Ahmedabad Plane Crash: Photosમાં જુઓ તમામ તસવીરો, દ્રશ્યો શ્વાસ થંભાવી દેશે!
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાથી ભયંકર દુર્ઘટના સર્જાઈ
ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો છે અને બચાવ કામગીરી યથાસ્થિતિથી ચાલુ છે
ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું
આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે
વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 265ના મોત થયા છે
241 મુસાફરોનાં મોત; 4 મૃતદેહ સોંપાયા, 268નાં પોસ્ટમોર્ટમ કરાયા