જી.એસ.મલિક ગુજરાતના નવા DGPબન્યા છે. 

અમદાવાદના પોલીસ કમિશનર રાજ્યના DGP બન્યા છે. 

જી.એસ. મલિક 1993 ની બેચના IPS અધિકારી છે. 

જી.એસ. મલિક જુલાઈ 2023થી અમદાવાદના પોલીસ કમિશનર હતા.

જી.એસ. મલિક મૂળ હરિયાણાના છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home