અમદાવાદ જગન્નાથ મંદિરમા નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું કરાયું આયોજન.

હજારો સાધુ-સંતો અને ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે

મંદિરના રસોડામાં વહેલી સવારથી જોરશોરથી તૈયારીઓ

7,000 લીટર દૂધપાક, 4,000 લીટર કઢી સહિત ભાતભાતના પ્રસાદ તૈયાર

3,000 કિલો બટાકાનું શાક, 2,000 કિલો ચણા, 1,500 કિલો પુરી અને 1,200 કિલો ભાત તૈયાર

જગન્નાથ મંદિરમાં હજારો સાધુ સંતો માટે તૈયાર થયો માલપુવાનો મહાપ્રસાદ!

400 કિલો લોટના ભજીયા પણ ભંડારામાં પીરસાશે

 મહાપ્રસાદનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home