Ahmedabad Rath yatra 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને DYCMએ કરી પહિંદ વિધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગવાન જગન્નાથના રથની પરંપરાગત પહિંદ વિધિ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને DYCM હર્ષભાઈ સંઘવી દ્વારા ભગવાન જગન્નાથના રથની પરંપરાગત પહિંદ વિધિ કરવામાં આવી છે.


પહિંદ વિધિ દરમિયાન સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરવાની વર્ષો જૂની પરંપરાનું પાલન કરવામાં આવશે.

પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજીના રથ મંદિર પરિસરમાંથી નગરચર્યા માટે વિધિવત પ્રસ્થાન કરાવ્યું છે. 

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home