Harsh Sanghavi Jagannath Temple visit: ભગવાન જગન્નાથજી નિજમંદિરમાં પરત ફર્યા.
DyCM હર્ષભાઇ સંઘવીએ જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા મંદિરમાં પૂજા
હર્ષભાઈ સંઘવીએ જગન્નાથ મંદિરે કર્યુ ધ્વજારોહણ.
જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું