સોશિયલ ગ્રુપ ટાફ (TAFF) દ્વારા સાયન્સ સિટી વિસ્તારમાં 32 મી ફૂડ મીટનું આયોજન કરાયું.

આયોજન 'શ્રી ખોડીયાર કાઠિયાવાડી ઢાબા – ધ ટેસ્ટ ઓફ ભરુચ' ખાતે કરવામાં આવ્યું.

આ ફૂડ મીટમાં આગામી ગુજરાતી ફિલ્મ 'રહસ્યમય'ના કલાકારો મોહિત શર્મા અને ઝંખના સોની ખાસ ઉપસ્થિત રહ્યા .

મહેમાનો માટે ખાસ પરંપરાગત કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. 

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Gujaratfirst.com Home