અમદાવાદના અસારવા-ચિતોડગઢ મેમૂ ટ્રેન રદ કરાઈ
હિંમતનગર રેલવે સ્ટેશન પર ચિતોડગઢ જતી ટ્રેનને રોકી દેવાઈ
ડુંગરપુર નજીક ટ્રેક પર ઝાડ પડવાને લઈ ટ્રેન રોકી દેવાઈ
ઝાડ પડતા ઈલેક્ટ્રિક લાઈનનો વીજ પુરવઠો ખોરવાતા અસર
આગ્રાથી અસારવા આવતી સ્પેશિયલ ટ્રેન રુષભદેવ રોકી દેવાઈ
આગ્રા ટ્રેનને ડિઝલ એન્જિન વડે અસારવા પહોંચાડવા તજવીજ, ઉદયપુર-અમદાવાદ ઈલેક્ટ્રિક રેલવે વ્યવહાર સ્થગિત
ઈલેક્ટ્રિક લાઈન પુનઃ શરુ થયા બાદ રેલ સેવા શરૂ થશે