આલિયાએ ઐશ્વર્યા પાસેથી બ્રાન્ડ છીનવી લીધી?
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના લેટેસ્ટ વીડિયોમાં એશ્વર્યા રાય બચ્ચન જોવા નથી મળી.
L'Oreal દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પ્રોમોમાં આલિયા ભટ્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.
એશ્વર્યા રાય છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આ બ્રાન્ડ અને કાન્સ સાથે જોડાયેલી છે.
ચાહકો સોશિયલ મીડિયા પર એશ્વર્યાને 'કાન્સની રાણી' ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
નવા વીડિયોમાં આલિયા ભટ્ટની સાથે અન્ય ગ્લોબલ એમ્બેસેડર્સ જોવા મળી રહ્યા છે.
લોરિયલના આ નવા પ્રમોશનલ વીડિયોમાં એશ્વર્યાને રિપ્લેસ કરવામાં આવી હોવાની અટકળો તેજ થઈ છે.
ઘણા યુઝર્સ આલિયા ભટ્ટની સરખામણી એશ્વર્યાના લેગસી સાથે કરીને બ્રાન્ડની ટીકા કરી રહ્યા છે.
આ ઘટના બાદ ઈન્ટરનેટ પર એશ્વર્યા રાયના જૂના કાન્સ લુક્સ ફરીથી વાયરલ થઈ રહ્યા છે.
This browser does not support the video element.
બ્રાન્ડનો નવો પ્રોમો વીડિયો