સો. મીડિયા પર આ અઠવાડિયે કયા સિતારાઓની તસવીરો સૌથી વધુ ચર્ચામાં રહી? આવો જોઈએ 

અભિનેત્રી આકાંક્ષા પુરીએ બિકીનીમાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. પૂલની અંદર તેની આ બોલ્ડનેસ જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.

ટીવી અભિનેત્રી દેબિના બેનર્જીએ મોનોકિનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. વેકેશન મૂડમાં દેબિના ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

દેબિના બેનર્જીએ પતિ ગુરમીત ચૌધરી સાથે પૂલમાં રોમેન્ટિક પળો વિતાવી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દેબિના બેનર્જીએ પતિ ગુરમીત ચૌધરી સાથે પૂલમાં રોમેન્ટિક પળો વિતાવી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અફઘાનિસ્તાનની મોડેલ સદફ શંકરે બિકીનીમાં પોતાના વેકેશન ફોટોઝ શેર કરીને ઇન્ટરનેટ પર ગરમાવો વધારી દીધો છે.

સોનમ કપૂરે પણ તેના બાળકોની ક્યુટ અને એડોરેબલ તસવીરો શેર કરી છે

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home