આકાંક્ષા પુરીએ નવા લૂકથી સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવી છે

આકાંક્ષાનો આ વખતે સ્ટૉર્મ લૂક જોવા મળ્યો છે, કર્વી ફિગર હૉટેસ્ટ તસવીરો

કર્લી હેર, હાઇ હીલ્સ, ઓપન મેકઅપ સાથે એકટ્રેસે આખા લૂકને કેરી કર્યો છે

આકાંક્ષા સ્વયંવર 'મિકા દી વોહતી'માં ગાયક મીકા સિહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી

જાણીતી ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

અભિનેત્રી તેના સિઝલિગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે

અભિનેત્રીએ હોટ લૂકમાં કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે

એકટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home