અનેક હિટ ફિલ્મો આપનાર અક્ષય કુમારની 33 વર્ષ જૂની આ ફિલ્મ થઇ હતી બી ગ્રેડમાં સામેલ! 

અક્ષય કુમારનું નામ બોલિવૂડના મોટા નામોમાં સામેલ છે. તેમણે કોમેડીથી લઈને અનેક હિટ એક્શન મૂવી દર્શકોને આપી છે 

અક્ષય કુમારના ફિલ્મી કરિયરમાં એક એવી ફિલ્મ છે જે તેમના માટે એક આપત્તિ હતી અને તે ફિલ્મનું નામ છે 'મિસ્ટર બોન્ડ'

આ ડિઝાસ્ટર ફિલ્મ 'મિસ્ટર બોન્ડ' વર્ષ 1992માં રિલીઝ થઈ હતી, જે એક એક્શન ફિલ્મ હતી

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એકદમ નબળી હતી અને તેમાં ઘણા બોલ્ડ સીન્સ હતા

'મિસ્ટર બોન્ડ'ને IMDB પર 3.4 રેટિંગ મળ્યું છે. આ ફિલ્મને B ગ્રેડમાં રાખવામાં આવી હતી

આ ફિલ્મમાં શીબા લીડ રોલમાં હતી, જેણે ફિલ્મ માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, પણ ફિલ્મ ચાહકોને આકર્ષિત કરી શકી નહીં

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home