કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પોતાના લુકથી સૌને મંત્રમુગ્ધ કર્યા
ઘણીવાર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ભાગવાને બદલે આલિયા કુદરતી અને ઘરગથ્થુ વસ્તુઓ પર વધુ વિશ્વાસ રાખે છે.
ઘણીવાર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ભાગવાને બદલે આલિયા કુદરતી અને ઘરગથ્થુ વસ્તુઓ પર વધુ વિશ્વાસ રાખે છે.
ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ત્વચામાં નેચરલ મોઈશ્ચર જાળવી રાખવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
આલિયાના મતે, આ હેલ્ધી સ્નેક તેને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે.
આ સ્નેક તૈયાર કરવામાં ખૂબ જ સરળ છે અને તે બિનઆરોગ્યપ્રદ જંક ફૂડના વિકલ્પ તરીકે શ્રેષ્ઠ કામ કરે છે.
કાન્સ જેવી મોટી ઈવેન્ટ્સના હેક્ટિક શેડ્યૂલ દરમિયાન પણ આલિયા પોતાના ડાયેટ પ્લાનમાં આ દેશી સુપરફૂડને સામેલ કરવાનું ભૂલતી નથી.
જો તમે પણ આલિયા જેવી ક્લિયર અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો, તો આ પરંપરાગત રીત તમારા રૂટિનમાં સામેલ કરી શકાય છે.