રાજકોટમાં બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ
રાજકોટ માં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના આવી સામે.
પોલીસ દ્વારા આ બાબતે સ્કૂલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળકીના ગુપ્ત ભાગમાં બોલપેન ભરાવી હોવાના આરોપ લાગ્યા છે.
સ્કૂલ સત્તાધિશોએ બાળકીના માતાના આરોપ ફગાવ્યા. સ્કૂલ સત્તાધિશોએ કહ્યુ અમે પોલીસને પણ સહકાર આપવા તૈયાર
બાદમાં બીજા દિવસે પેશાબ ની જગ્યા ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ માતાને કરી હતી..
જેમના પર આક્ષેપ થયા છે તે સ્કૂલના શિક્ષિકા મિતલબેન ને આપ્યું નિવેદન આપ્યું કે વાલીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે
હાલ CCTV ફૂટેજ સહિત બાળકીના માતાના આરોપોને લઈને તપાસ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બનેલી ઘટના મુદ્દે વાલીઓમાં આક્રોશ