અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ Pushpa 2 એ ભારતમાં રૂપિયા 1000 કરોડની કમાણી કરી 

Pushpa 2 એ Worldwide રૂપિયા 1510 crore ની કમાણી કરી લીધી છે.

પહેલા દિવસની કમાણી : ₹ 164.25 Cr

બીજા દિવસની કમાણી : ₹ 93.8 Cr

ત્રીજા દિવસની કમાણી : ₹ 119.25 Cr

ચોથા દિવસની કમાણી : ₹ 141.05 Cr

પાંચમા દિવસની કમાણી : ₹ 64.45 Cr

છઠ્ઠા દિવસની કમાણી : ₹ 51.55 Cr 

સાતમા દિવસની કમાણી : ₹ 43.35 Cr

આઠમા દિવસની કમાણી : ₹ 37.45 Cr

નવમા દિવસની કમાણી : ₹ 36.4 Cr

દશમા દિવસની કમાણી : ₹ 63.3 Cr

11માં દિવસની કમાણી : ₹ 76.6 Cr

12માં દિવસની કમાણી : ₹ 26.95 Cr

13માં દિવસની કમાણી : ₹ 23.35 Cr

14માં દિવસની કમાણી : ₹ 20.8 Cr

15માં દિવસની કમાણી : ₹ 17.65 Cr

16માં દિવસની કમાણી : ₹ 13.75 crore

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home