શું મની પ્લાન્ટમાં કોફી નાખવી યોગ્ય છે?

કોફીમાં નાઇટ્રોજન હોય છે, જે પાનને લીલા અને તાજા રાખવામાં મદદ કરે છે.

થોડી માત્રામાં કોફી પાવડર માટીમાં મિક્સ કરવાથી છોડનો વિકાસ સારો થાય છે.

કોફીની સુગંધ કેટલીક નાની જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ બને છે.

કોફી માટીને થોડી નરમ અને હવા પસાર થવા યોગ્ય બનાવે છે.

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home