શું ખરેખર સરગવાના પાન ખાવાથી ફાયદો થાય છે ?
સરગવાના પાનમાં વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ્સ વધુ હોય છે, જે ઈમ્યુનિટી મજબૂત બનાવે છે.
ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સરગવાના પાન ફાયદાકારક માનવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ અને બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે.
સરગવામાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.