Fenugreek : મેથીના દાણાનું સેવન કરવાથી થાય છે અગણિત ફાયદા
મેથીના દાણા બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિનની અસરકારકતા વધારવામાં સહાયક માનવામાં આવે છે.
ગેસ, એસિડિટી અને અજીરણ જેવી સમસ્યામાં રાહત આપે છે. સવારે પાણીમાં પલાળેલી મેથીના દાણા ખાવાથી પેટ સાફ થાય છે.
ખાલી પેટે મેથીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
મેથીમાં ફાઇબર ભરપૂર હોવાથી ભૂખ નિયંત્રિત કરે છે અને વધુ ખાવાની ઇચ્છા ઘટાડે છે.