કાર્તિકી પૂર્ણિમા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા
સાથિયો દોરીને આ લોકોએ ઉજવી કાર્તિકી પૂર્ણિમા
અહીં હજારો ભક્તો ભક્તિમાં લીન થયા જોવા મળ્યા હતાં
વારાણસીના દરેક મંદિરો લાઈટોથી ઝગમગી ઉડ્યા હોય તેવા દ્રશ્યો
પોતાની વ્યક્ત જિંદગીમાંથી ભક્તિની મોજ માણતા લોકોની ખુશીઓમાં વધારો
વારાણસીમાં લાખો લોકોએ કાર્તિકી પૂર્ણિમાની ઉજવણી કરી
કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ વારાણસીમાં આકાશનો ભવ્ય નજારો