ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી
પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે
10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે
12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે
13 જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળ ભરાવ સ્થિતિ થઈ શકે છે
18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે
ઉત્તર ગુજરાતમાં 20 મિલી મીટરથી 100 મિલીમીટર વરસાદ પડી શકે છે