સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ
ગોલ્ડમેન શાસે આપ્યું સોનું 1.30 લાખે પહોંચવાનું અનુમાન
ગોલ્ડમેન શાસના પાછલા બંને અનુમાન પડ્યા છે સાચા
અગાઉ ફેબ્રુઆરી, માર્ચમાં કરેલાં અનુમાન પડ્યાં છે સાચા
હાલમાં સોનાનો ભાવ 93,353 પ્રતિ 10 ગ્રામના સ્તરે
હવે 1.30 લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં કર્યું અનુમાન
વૈશ્વિક બજારોની સ્થિતિ વચ્ચે આવી શકે છે મોટો ઉછાળો