ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનાં નેટવર્કનો પોલીસે ફરી એકવાર પર્દાફાશ કર્યો.

રાજસ્થાનના સિરોહીથી કપાસિયા બોર્ડરથી દારૂનો જથ્થો ગુજરાત લવાતો હતો.

બનાસકાંઠાની અમીરગઢ પોલીસે સ્વિફ્ટ કારમાં છૂપાવેલો દારૂ પકડ્યો છે. 

પોલીસની તપાસમાં કારની બ્રેક લાઈટ, એન્જિન નીચે દારૂ છુપાવેલો મળ્યો હતો.

કારનાં અલગ-અલગ હિસ્સામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોતલો મળી.

This browser does not support the video element.

બાલુન્દ્રાનાં રાજકુમાર ચૌહાણ નામના શખ્સની પોલીસે અટકાયત કરી.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home