ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાઓ
ખીચા,નવાગામ,આંબરડી,છતડીયા,સહિતના ગામોમાં વરસાદ
કેરીના બચેલા પાકો પર નુકસાનની ભીતિ
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પડયો વરસાદ
વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
નાની ખેરાળી, મોટી ખેરાળી ગામે ધોધમાર વરસાદ
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ