18 વર્ષીય ભારતીય સ્ક્વોશ સ્ટાર અનાહત સિંહે એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો.

ફાઇનલ મુકાબલામાં મલેશિયાની ખેલાડી સામે હાર છતાં અનાહતે જોરદાર લડત આપી.

બાળપણમાં બેડમિન્ટન રમતી અનાહતે બહેનને જોઈને સ્ક્વોશ રમવાની શરૂઆત કરી હતી.

કોચના યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનથી નાની વયે જ દેશ માટે મેડલ જીતવાનું સપનું પૂરું કર્યું.

પરિવારના સંઘર્ષ અને માતાના અતૂટ વિશ્વાસે અનાહતને સફળતાના આ શિખર પર પહોંચાડી.

This browser does not support the video element.

મેડલ જીત્યા બાદ શું કહ્યું ?

ક્યારેક ગુસ્સો, ક્યારેક દર્દ! નાના પાટેકરના દિલ જીતી લેનારા ડાયલોગ્સ (AI Image)

'એક મચ્છર આદમી કો...' નાના પાટેકરના આ ડાયલોગ્સ, જે આજે પણ છે સુપરહિટ!

નાના પાટેકરના 5 ધાંસૂ ડાયલોગ્સ, જે આજે પણ લોકોના દિલમાં કરે છે રાજ

Gujaratfirst.com Home