મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો આજે જન્મદિવસ છે.
અનંત અંબાણીના જન્મદિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, સેલેબ્સ પણ પહોંચી ગયા છે.
અનંત અંબાણીનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું બાળપણ સામાન્ય બાળકો જેવું જ વીત્યું હતું.
અનંત અંબાણીના બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેઓ ખૂબ ક્યુટ લાગે છે.
આ ફેમિલી ફોટોમાં અનંત માતા-પિતા અને ભાઈ-બહેન સાથે પ્યારી મુસ્કાન આપતા દેખાય છે.
બાળપણમાં અનંતને રમવાનો ખૂબ શોખ હતો અને તેઓ મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ કરતા હતા.
અનંત પોતાના ડોગ સાથે જોવા મળે છે, જે દર્શાવે છે કે તેમને પ્રાણીઓ પ્રત્યે બાળપણથી જ પ્રેમ છે.