બીચ પર અનન્યા પાંડેનો ગ્લેમરસ અંદાજ
બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ક્રોએશિયામાં બીચ પર મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી.
ગુલાબી બિકીનીમાં તેનું ટોન્ડ ફિગર ચાહકોનું દિલ જીતી રહ્યું છે.
અનન્યા ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ ફિલ્મના શૂટિંગમાંથી ફ્રી થઈને બીચ પર આનંદ માણી રહી છે.
તસવીરોમાં તે આઈસ્ક્રીમ ખાતી અને પુસ્તક વાંચતી દેખાઈ રહી છે.
અનન્યાએ મિત્રો સાથે બીચ પર શાનદાર પોઝ આપ્યા, જે ચાહકોને ખૂબ ગમી રહ્યા છે.
તેનો બિકીની લુક અને બીચ વાઇબ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
માતા ભાવના પાંડેએ ફોટા પર ફાયર અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને પ્રેમ વ્યક્ત કર્યો.