અનાયા બાંગર ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં. ગ્લેમરસ અંદાજ સો. મીડિયા પર વાયરલ
અનાયાએ પૂલ સાઇડ ફોટોશૂટ દરમિયાન મોનોકિની પહેરીને સ્ટાઇલિશ પોઝ આપ્યા. તસવીરોમાં તેનો કોન્ફિડન્ટ લુક જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ તસવીરોમાં અનાયાએ પોતાના ફિટ અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યો છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનો વિષય બન્યો છે.
અનાયા બાંગર લાંબી જર્ની બાદ પોતાની ઓળખ સાથે આત્મવિશ્વાસથી જીવી રહી છે. તેણે 2026માં gender-affirming surgery કરાવી હતી.
અનાયા માત્ર ગ્લેમરસ લુક માટે જ નહીં, પરંતુ ક્રિકેટમાં વાપસી માટે પણ ચર્ચામાં છે. Cricket Australiaએ તેને મહિલા ક્રિકેટમાં આગળ વધવા માટેનો માર્ગ આપ્યો છે.
અનાયા હવે ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટ રમવાની તૈયારી કરી રહી છે. તેનું લક્ષ્ય આગળ જઈને Women's Big Bash Leagueમાં સ્થાન મેળવવાનું છે.
અનાયાની જર્ની માત્ર લુક બદલાવની નહીં, પરંતુ પોતાની ઓળખ સાથે આગળ વધવાની પણ છે. હવે તેનો ગ્લેમરસ અંદાજ અને ક્રિકેટમાં કમબેક બંને ચર્ચામાં છે.