સંજય બાંગરની દીકરી અનાયાની જેન્ડર સર્જરીએ જગાવી ચર્ચા. 

બેંગકોકમાં સફળ સર્જરી બાદ અનાયા હવે સંપૂર્ણપણે એક છોકરી બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર અનાયાએ અનેક તસવીરો શેર કરી હતી.

અનાયાએ લખ્યું "છોકરામાંથી છોકરી બનવાની આ સફર બિલકુલ સરળ નહોતી.

અનાયા આ હિંમતભરી સફર જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ઘણો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે.

 આ મુશ્કેલ સમયમાં તેના પિતા સંજય બાંગર તેની પડખે મજબૂતીથી ઉભા રહ્યા હતા.

અનાયાએ જણાવ્યું કે પરિવાર માટે પણ આ પરિવર્તનને સ્વીકારવું શરૂઆતમાં થોડું અઘરું હતું.

સર્જરી બાદ અનાયા હવે પોતાની નવી ઓળખ અને નવા લુકથી ખૂબ જ ખુશ અને આત્મવિશ્વાસમાં છે.

Happy Mother's Day: બોલિવૂડની એ માતાઓ જેણે બદલી નાખી 'મા' ની વ્યાખ્યા!

ફાતિમા સના શેખના ફેશન સિક્રેટ્સ: જાણો તેના વોર્ડરોબની ખાસ વસ્તુઓ

Expensive Mangoes: દેશની સૌથી મોંઘી કેરીનો સ્વાદ તમે ચાખ્યો?

Gujaratfirst.com Home