કચ્છના માધાપરની ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર
1971ના યુદ્ધમાં મદદ કરનાર વિરાંગનાઓનો જુસ્સો
'અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ' : ખમીરવંતી મહિલાઓ
પહલગામ આતંકી હુમલાને લઈને રોષની લાગણી વ્યક્ત કરી
આતંકના આકા પાકિસ્તાન પ્રત્યે વ્યક્ત કર્યો ભારે આક્રોશ
ભૂતકાળને વાગોળતા વિરાંગનાઓએ કહ્યું અમે આજે પણ તૈયાર
PM મોદી આહ્વાન કરે તો અમે આજે પણ તૈયારઃ વિરાંગનાઓ
72 કલાકમાં રન-વેનું સમારકામ કરી સેનાની મદદે આવી હતી
1971ના યુદ્ધમાં પાકિસ્તાને તોડ્યો હતો કચ્છનો રન-વે જે સત્ય ઘટના પર બની ભૂજ ફિલ્મ