'કચ્ચા બદામ' ફેમ અંજલિ અરોરાએ બોલ્ડનેસથી ખળભળાટ મચાવ્યો
અંજલિ અરોરા પોતાની મહેનતથી આજે આ મુકામ પર પહોંચી છે અને લાઈફને પૂરેપૂરી એન્જોય કરી રહી છે.
અંજલિએ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ કલરની બિકીનીમાં પોતાની લેટેસ્ટ વેકેશન તસવીરો શેર કરી છે.
ભીની જુલ્ફો અને સટલ મેકઅપમાં અંજલિની આ અદાઓ જોઈ ફેન્સના દિલ ઘાયલ થયા છે.
તસવીરો જોઈ એક ફેને 'ફાયર' લખ્યું તો બીજાએ લખ્યું 'માર નાખ્યો', ફેન્સ તેના લુકના દિવાના થયા છે.
અંજલિ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાની સાથે હવે એક એક્ટ્રેસ તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.
અંજલિ પોતાની લાઈફના દરેક મોમેન્ટને એન્જોય કરવામાં માને છે, જે તેની તસવીરોમાં પણ દેખાઈ આવે છે.
અંજલિના આ લેટેસ્ટ ફોટાએ સાબિત કરી દીધું છે કે તે કેમ સોશિયલ મીડિયા પર આટલી લોકપ્રિય છે.