કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો નવો બોલ્ડ અવતાર.
પર્પલ કલરની બિકીનીમાં અંજલિએ સોશિયલ મીડિયા પર લગાવી આગ.
સમુદ્ર કિનારે અંજલિ અરોરાએ આપ્યા એકથી ચડિયાતા એક કિલર પોઝ.
ફોટોશૂટ દરમિયાન પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી અંજલિ.
સ્ટાઈલિશ હેરસ્ટાઈલ અને મેકઅપમાં અંજલિનો લુક ખૂબ જ આકર્ષક લાગે છે.
ફેન્સ કરી રહ્યા છે અંજલિના લુકના વખાણ, તો કોઈ કહી રહ્યું છે - 'બસ કરો'.
ગરમીના માહોલમાં અંજલિની આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.