'કચ્ચા બાદામ' ફેમ અંજલિ અરોરા આ દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે.

અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ પર હોલિડેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

બ્લેક બિકીની ટોપ અને શોર્ટ સ્કર્ટમાં અંજલિનો આ બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી ક્યારેક પૂલમાં ડૂબકી લગાવતી તો ક્યારેક સમંદર કિનારે ચિલ કરતી જોવા મળે છે.

ફોટા શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, "એક દિવસ મારી પોતાની દુનિયામાં, જ્યાં બધું જ હળવું (light) અનુભવાય છે."

ફોટા શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, "એક દિવસ મારી પોતાની દુનિયામાં, જ્યાં બધું જ હળવું (light) અનુભવાય છે."

જણાવી દઈએ કે 2021-22માં 'કચ્ચા બાદામ' ગીત પર લિપ-સિંક વીડિયો બનાવીને અંજલિ રાતોરાત સ્ટાર બની હતી.

તે રિયાલિટી શો 'લોકઅપ'માં પણ જોવા મળી હતી, જ્યાં મુનવ્વર ફારુકી સાથે તેની કેમેસ્ટ્રી ખૂબ ચર્ચાઈ હતી.

હાઈટના કારણે ગુમાવી અનેક ફિલ્મો, Pooja Batra નો ઘટસ્ફોટ

આકાશે સૂર્યકિરણના કરતબ, ધરતી પર શિવભક્તિ, જુઓ દિવ્ય નજારો

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

Gujaratfirst.com Home