રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલ ની દયનીય સ્થિત
મવડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલની કથડેલી સ્થિતિ, વ્યવસ્થાના અભાવે ગાયો કાદવ કિચડમાં રહેવા મજબૂર
કાદવમાં ખુચી જવાના કારણે 2 ગાયના થયા મોત
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન, અધિકારીઓને સૂચનાઓ આપી છે.
રાજકોટમાં 4 એનિમલ હોસ્ટેલ આવેલ છે : નયનાબેન પેઢડિયા
વરસાદી વાતાવરણ બાદ રોડ રસ્તા કરાવી દેવાશે : નયનાબેન પેઢડિયા
કાદવ, મચ્છર, માખીને કારણે ગાયને તકલીફ પડે છે : નયનાબેન પેઢડિયા