રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલ ની દયનીય સ્થિત

મવડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલની કથડેલી સ્થિતિ, વ્યવસ્થાના અભાવે ગાયો કાદવ કિચડમાં રહેવા મજબૂર

કાદવમાં ખુચી જવાના કારણે 2 ગાયના થયા મોત

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન, અધિકારીઓને સૂચનાઓ આપી છે.

રાજકોટમાં 4 એનિમલ હોસ્ટેલ આવેલ છે : નયનાબેન પેઢડિયા

વરસાદી વાતાવરણ બાદ રોડ રસ્તા કરાવી દેવાશે : નયનાબેન પેઢડિયા

કાદવ, મચ્છર, માખીને કારણે ગાયને તકલીફ પડે છે : નયનાબેન પેઢડિયા

દિલ્હીમાં લોન્ચ થયું સસ્તું E85 ફ્લેક્સ-ફ્યુઅલ, જાણો તેના ફાયદાઓ

Gujrat New DGP GS Malik: ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા, જાણો તેમના વિશે

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

Gujaratfirst.com Home