કપૂર પરિવારની દીકરી અંશુલા કપૂરના લગ્નની ધૂમ
માંગલિક પ્રસંગે કપૂર પરિવારના તમામ સભ્યો ઉત્સાહ અને આનંદમાં જોવા મળ્યા
લગ્નના પૂર્વ-સમારોહમાં પરિવારે કર્યું ખાસ પૂજાનું આયોજન કરાયું હતું.
સમારોહમાં જ્હાન્વી કપૂર અને અર્જુન કપૂરે પણ ભાગ લીધો હતો.
લગ્ન માહોલમાં પરિવારના સભ્યો ખુશખુશહાલ જોવા મળ્યા હતા
લગ્ન સમારોહની તૈયારીઓ અને ઉજવણીની તસવીરોએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા પર આ ઉજવણીની તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.