અનુષ્કા સેને આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે
ચાહકોને તેના લુક આકર્ષી રહ્યા છે
અનુષ્કાએ તેની બીજા લુકની તસવીરો પણ શેર કરી
અનુષ્કાએ કાળા રંગના પોશાકની સાથે કપાળ પર બિંદી પહેરીને પોતાના લુકને સુપરહિટ બનાવ્યો છે.
અનુષ્કા સેન બાળપણથી જ અભિનયની દુનિયામાં કામ કરી રહી છે
અનુષ્કા સૌપ્રથમ કાન્સના રેડ કાર્પેટ પર જાંબલી રંગનો પોશાક પહેરીને પહોંચી હતી.
અનુષ્કા સેના ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.