અનુષ્કા સેન સાઉથ કોરિયન સિનેમામાં જમાવશે પોતાનો દબદબો!
અભિનેત્રી સાઉથ કોરિયન ફિલ્મ 'જેજુ ઓલે'માં મુખ્ય પાત્ર ભજવશે.
આ પ્રોજેક્ટ દ્વારા ભારતીય કલાકારનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યું છે.
ફિલ્મનું શૂટિંગ દક્ષિણ કોરિયાના સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે.
સાઉથ કોરિયન સિનેમા અને ભારતીય કલાકારો વચ્ચે આ એક મોટું જોડાણ છે.
આ ફિલ્મથી અનુષ્કાના વૈશ્વિક કરિયરને નવી ઊંચાઈ મળશે.
અનુષ્કા સેને સોશિયલ મીડિયા પર આ સમાચારની ખુશી શેર કરી છે.
અનુષ્કાને કોરિયન ડ્રામામાં જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.