TV અભિનેત્રી અનુષ્કા સેન આ દિવસોમાં વેકેશન પર છે
તાજેતરમાં તેને પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી
અનુષ્કા નાની ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.
શોર્ટ ડ્રેસમાં શેર કરી વેકેશનની બોલ્ડ તસવીરો
આ આઉટફિટ સાથે અનુષ્કા સેને પોતાની આંખો પર કાળા ચશ્મા લગાવ્યા છે.
ક્રૂઝ પર અનુષ્કા સેન સ્ટાઈલીશ અંદાજમાં પોઝ આપ્યો
અનુષ્કા સેન ક્રૂઝના ફ્લોર પર એકથી એક ઘાતક પોઝ આપ્યો