અનુષ્કા સેન દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ ઈન્સ્ટા પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
નવા ફોટોશૂટમાં અનુષ્કા સેન હોટ લાગી રહી છે
અભિનેત્રીનો અત્યાર સુધીનો સૌથી સ્ટાઈલિશ લૂક જોવા મળ્યો છે
ફેન્સ તેના હોટ ફિગર પર ફિદા થયા છે
નવા લૂકની તસવીરો વાયરલ થઈ છે
કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી