જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર
જાંબુના ઠળીયામાં ફ્લેવોનોઈડ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઇબર હોય છે
જાંબુના ઠળીયાનો પાવડર ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે ગુણકારી છે
જાંબુમાં રહેલ જામ્બોસિન નામક તત્વ બ્લડ સુગર સ્પાઈક્સને મેનેજ કરે છે
જાંબુનો પાવડર ખીલ, પિગમેન્ટેશન અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે
ત્વચા ઉપરાંત જાંબુના ઠળિયાનો પાવડર વાળને પણ આપે છે શ્રેષ્ઠ પોષણ
જાંબુનો શરબત શરીરનું ઉષ્ણતામાન ઘટાડીને ઠંડક પૂરી પાડે છે