અકબરના શાસનકાળમાં મુગલ સામ્રાજ્ય તેના ચરમ પર હતું 

અકબરના સમયમાં ઘણી વસ્તુ શરૂ થઇ, જેમાં દરબારના નવરત્નોની પરંપરાનો પણ સમાવેશ થતો હતો

નવરત્નોમાં મિયા તાનસેન, બિરબલ, અબુલ ફઝલ, રાજા માનસિંહ, રાજા ટોડરમલ, ફૈઝી, મુલ્લા-દો-પિયાઝા, ફકીર અઝીયાઓ-દિન અને અબ્દુલ રહીમ ખાન-એ-ખાના હતા

અકબરના નવ મહાન નવરત્નોમાંથી ચાર હિંદુ હતા

રાજા ટોડરમલ, રાજા માનસિંહ, બિરબલ અને તાનસેન એકમાત્ર હિંદુઓ હતા જેમનો સમાવેશ નવરત્નોમાં કરવામાં આવ્યો હતો

રામ તનુ પાંડે નામ તમને નવું લાગશે, પરંતુ આ અકબરના નવરત્ન તાનસેનનું સાચું નામ હતું. તે મધ્યપ્રદેશનો રહેવાસી હતો

બિરબલનું અસલી નામ મહેશ દાસ હતું, જેમણે મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home