ઝેરના મામલે આ પાંચ તો સાંપને પણ પાછળ છોડે!
Blue-ringed Octopus, ખાસ વાદળી રિંગવાળા આ ઓક્ટોપસ એટલા ઝેરીલા હોય છે કે તેઓ થોડી જ મિનિટમાં શિકારને મારી શકે છે
Box Jellyfish, આ માછલી એટલી ઝેરીલી હોય છે કે તેનો એક ડંખ માણસને તાત્કાલિક મોતને ઘાટ ઉતારી શકે છે
Golden Poison Dart Frog, કોલંબિયાના ગાઢ જંગલોમાં જોવા મળતા આ દેડકાની અંદર નહીં પરંતુ તેની ત્વચા પર માત્ર ઝેર જ ઝેર હોય છે
Stonefish, વિશ્વની સૌથી ઝેરી માછલીઓમાંથી એક છે સ્ટોનફિશ, જેનું ઝેર લકવો અને મૃત્યુનું કારણ પણ બની શકે છે
Deathstalker Scorpion, આ વીંછી ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે, તેનો એક ડંખ હ્રદય બંધ કરી દે છે!
હજુ પણ ઘણા એવા ઝેરીલા પ્રાણીઓ છે કે જેઓ સાંપ કરતા ખૂબ ઝેરીલા છે, પરંતુ આ એવું લિસ્ટ છે જેના વિષે જાણવું જરૂરી હતું