ગુલાબના છોડ પર કાળા ડાઘ પડી રહ્યા છે? અપનાવો આ સરળ ઉપાય.


બ્લેક સ્પોટ એક ફૂગજન્ય રોગ છે, જેના કારણે પાંદડા પર કાળા ડાઘ પડે છે અને છોડ નબળો પડી જાય છે.

 આ સમસ્યાથી બચવા માટે 'ફુલ-ફેટ દૂધ' એક રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.

મિશ્રણ બનાવવાની રીત: 1 ભાગ ફૂલ ફેટ દૂધમાં 2 ભાગ પાણી ઉમેરીને સ્પ્રે બોટલમાં ભરો.

અઠવાડિયામાં એકવાર આ મિશ્રણનો છોડના પાંદડા પર સવારના કે સાંજના સમયે છંટકાવ કરો.

 સંક્રમિત પાંદડાને તરત જ દૂર કરો અને પાણી હંમેશા છોડના મૂળમાં આપો, પાંદડા પર નહીં.

 આ સરળ ટિપ્સથી તમારા ગુલાબ રહેશે સ્વસ્થ અને ખીલશે વધુ ફૂલો. વધુ ટિપ્સ માટે જોતા રહો!

PM MODI ની 'ગિફ્ટ ડિપ્લોમસી'એ વધારી ભારતની શાન

શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે?

International Tea Day: આ છે ભારતની 10 સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ચા વેરાયટીઝ

Gujaratfirst.com Home