શું તમારી ખરાબ આદતો મગજને નબળું પાડે છે?
રોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ જરૂરી છે. ઓછી ઊંઘ યાદશક્તિ અને એકાગ્રતા ઘટાડે છે.
જંક ફૂડ અને વધુ ખાંડ ખાવાનું ટાળો. ડાયટમાં ડ્રાયફ્રૂટ્સ અને લીલા શાકભાજી ઉમેરો.
રોજ કસરત કરવાથી મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. તે બ્રેઈન સેલ્સને મજબૂત કરે છે.
વધુ પડતો તણાવ મગજને ધીમું કરે છે. માનસિક શાંતિ માટે રોજ મેડિટેશન કે યોગ કરો.
મગજને એક્ટિવ રાખવા પઝલ્સ ઉકેલો. પુસ્તકો વાંચો અથવા નવી સ્કીલ શીખો.
કોઈપણ સમસ્યાને અનદેખી કર્યા વિના તબીબનો સંપર્ક કરવો જોઈએ.